માર્કેટિંગ નેટવર્ક માર્કેટિંગ નેટવર્ક

પેસ્ટીસાઇડ વિંગ

Pesticide Wing

નિગમના ગોંડલ, જી.-રાજકોટ સ્થિત કાર્યરત પેસ્ટીસાઇડ ફોમ્યુલેશન યુનિટની રૂપરેખા

રાજ્યના રાજકોટ જીલ્લાના ગોંડલ મુકામે નિગમનું વિવિધ જંતુનાશક દવાઓના ઉત્પાદન કરવાનું યુનિટ છેલ્લા ઘણાં વર્ષોથી કાર્યરત છે. જે યુનિટ ખાતેથી અનેકવિધ પાકોના વપરાશ માટેની ઉચ્ચગુણવત્તા યુક્ત જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરી રાજ્યમાં નિગમના પ્રસ્થાપીત માળખા દ્વારા ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે. નિગમના ઉક્ત યુનિટ ખાતેથી એગ્રોફેન ૨૦ ઇસી, એગ્રો ક્વીન ૨૫ ઇસી, એગ્રો ફોસ ૨૦ ઇસી, પ્રોફેનોફોસ ૫૦ ઇસી, એગ્રો સાયપર ૨૫ ઇસી, એગ્રોમીડા ૧૭.૮ એસએલ, એગ્રો પેન્ડી ૩૦ ઇસી, એગ્રો ફોરેટ ૧૦ સીજી, એગ્રો ઝીંમ ૫૦ ડબલ્યુપી, એગ્રો ફેટ ૭૫ ડબલ્યુપી, એગ્રો મેનકો ૭૫ ડબલ્યુપી, એસીટામેપ્રીડ ૨૦ એસપી, એગ્રો ટેપ ૪ જી, એગ્રો મોનાર્ક ૩૬ એસએલ વગેરે જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે.

જંતુનાશક દવાઓનું તા.૦૬/૦૬/૨૦૧૫ ના રોજ એક્સાઇસ સહીતના તથા વેટ સિવાયના અમલી ભાવનું પત્રક નીચે પ્રમાણે છે.

ક્રમ જંતુનાશક દવાનું નામ પેકીંગ ખેડૂતો માટેની વેચાણ કિંમત Rs.
એગ્રોફેન ૨૦ ઇસી ૧ લીટર ૩૬૮.૦૦
( ફેનવલરેટ ૨૦ ઇસી) ૫૦૦ મીલી ૧૯૬.૦૦
૨૫૦ મીલી ૧૦૨.૦૦
૧૦૦ મીલી ૪૬.૦૦
૫૦ મીલી ૨૯.૦૦
એગ્રો ક્વીન ૨૫ ઇસી ૫ લીટર ૧૮૩૮.૦૦
(કવીનાલ ફોસ ૨૫ ઇસી) ૧ લીટર ૩૭૮.૦૦
૫૦૦ મીલી ૧૯૬.૦૦
૨૫૦ મીલી ૧૦૫.૦૦
૧૦૦ મીલી ૪૮.૦૦
એગ્રો ફોસ ૨૦ ઇસી ૫ લીટર ૧૩૯૭.૦૦
(ક્લોર પાયરીફોસ ૨૦ ઇસી) ૧ લીટર ૨૮૯.૦૦
૫૦૦ મીલી ૧૫૩.૦૦
૨૫૦ મીલી ૮૪.૦૦
૧૦૦ મીલી ૪૧.૦૦
પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧ લીટર ૫૦૯.૦૦
(પ્રોફેનો ફોસ ૫૦ ઇસી) ૫૦૦ મીલી ૨૬૩.૦૦
૨૫૦ મીલી ૧૪૫.૦૦
એગ્રો સાયપર ૨૫ ઇસી ૧ લીટર ૪૦૪.૦૦
(સાયપર મેથ્રીન ૨૫ ઇસી) ૫૦૦ મીલી ૨૧૦.૦૦
૨૫૦ મીલી ૧૧૧.૦૦
૧૦૦ મીલી ૫૦.૦૦
૫૦ મીલી ૩૨.૦૦
એગ્રોમીડા ૧૭.૮ એસએલ ૧ લીટર ૮૯૩.૦૦
(ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮એસલ) ૫૦૦ મીલી ૪૮૮.૦૦
૨૫૦ મીલી ૨૬૩.૦૦
૧૦૦ મીલી ૧૧૬.૦૦
એગ્રો પેન્ડી ૩૦ ઇસી ૫ લીટર ૧૭૮૫.૦૦
(પેન્ડીમીથીલીન ૩૦ ઇસી) ૧ લીટર ૩૬૮.૦૦
૫૦૦ મીલી ૧૯૪.૦૦
૨૫૦ મીલી ૧૦૫.૦૦
એગ્રો ફોરેટ ૧૦ સીજી ૫ કી.ગ્રા. ૩૫૭.૦૦
(ફોરેટ ૧૦ સીજી) ૧ કી.ગ્રા. ૭૪.૦૦
એગ્રો ઝીંમ ૫૦ ડબલ્યુપી ૧ કી.ગ્રા. ૩૯૯.૦૦
(કાર્બેનડેઝીમ ૫૦ વે .પા) ૫૦૦ ગ્રા. ૨૦૮.૦૦
૨૫૦ ગ્રા. ૧૦૭.૦૦
૧૦૦ ગ્રા. ૪૭.૦૦
૧૦ એગ્રો ફેટ ૭૫ ડબલ્યુપી ૧ કી.ગ્રા. ૬૫૧.૦૦
(એસીફેટ ૭૫ વે.પા) ૫૦૦ ગ્રા. ૩૩૬.૦૦
૨૫૦ ગ્રા. ૧૭૬.૦૦
૧૦૦ ગ્રા. ૭૪.૦૦
૧૧ એગ્રો મેનકો ૭૫ ડબલ્યુપી ૧ કી.ગ્રા. ૨૭૮.૦૦
(મેનકોઝેબ ૭૫ વે.પા) ૫૦૦ ગ્રા. ૧૪૭.૦૦
૨૫૦ ગ્રા. ૮૨.૦૦
૧૨ એસીટામેપ્રીડ ૨૦ એસપી ૨૫૦ ગ્રા. ૨૩૯.૦૦
(એસીટામેપ્રીડ ૨૦ એસપી) ૧૦૦ ગ્રા. ૧૦૦.૦૦
૫૦ ગ્રા. ૫૫.૦૦
૨૦ ગ્રા. ૨૪.૦૦
૧૩ એગ્રો ટેપ ૪ જી ૫ કી.ગ્રા. ૫૫૧.૦૦
( કાર ટેપ ૪ જી ) ૧ કી.ગ્રા. ૧૨૧.૦૦
૧૪ એગ્રો મોનાર્ક ૩૬ એસએલ ૧ લીટર ૫૫૦.૦૦
(મોનોક્રોટોફોસ ૩૬ એસએલ) ૫૦૦ મીલી ૨૮૫.૦૦
૨૫૦ મીલી ૧૫૦.૦૦
૧૦૦ મીલી ૬૪.૦૦
૧૫ એગ્રો ફેન ૦.૪ ડીપી ૨૫ કી.ગ્રા. ૪૩૪.૦૦
(ફેનવલરેટ ૦.૪ ડી.પી) ૧૦ કી.ગ્રા. ૧૮૪.૦૦
૫ કી.ગ્રા. ૧૦૦.૦૦
૧ કી.ગ્રા. ૩૨.૦૦
૫૦૦ ગ્રા. ૨૦.૦૦
http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2017 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ